આરોહ અવરોહ - 13

(103)
  • 5k
  • 3
  • 3.9k

પ્રકરણ – ૧૩ કર્તવ્ય સવારનાં અગિયારેક વાગતાં જ સાર્થકને લઈને અચાનક મિસ્ટર પંચાલની ઓફિસમાં પહોંચી ગયો. બહાર પુછતાં કોઈએ કહ્યું કે એ કોઈ અગત્યનું મિટીંગમાં છે એવું કહેતાં કર્તવ્ય અને સમર્થ બંને ત્યાં ઘણીવાર બેસી રહ્યાં. એણે એનાં મોબાઇલ પરથી એક વાર એમણે ફોન લગાડ્યો તો ફોન વ્યસ્ત આવી રહ્યો છે‌. કર્તવ્ય ત્યાં રહેલાં રિસેપ્શનિસ્ટને કહેવા લાગ્યો, " તમે કહ્યું કે દસ મિનિટમાં ફ્રી થશે લગભગ એક કલાક થઈ ગયો. મારે એમનું અરજન્ટ કામ છે‌" સામેવાળી વ્યક્તિએ થોડો ગોળગોળ જવાબ આપ્યો. "સાહેબ મિટીંગમાં તો એવું જ હોય કંઈ નક્કી ન હોય. આવશે એટલે મળાવી દઈશ." કહીને એણે તરત કોઈને ફોન