બારણે અટકેલ ટેરવાં - 4

  • 2.6k
  • 1
  • 1k

| પ્રકરણ – 4 |   સરરરર.. ! વધુ એક ઉડાન, સમુદ્ર નું ઊંડાણ...અહી મળે છે સફળતાની તક અફાટ... અને વાગી શકે અણધારી થપાટ.. બંને માટેની પૂર્વતૈયારી અશક્ય પણ પૂરી તૈયારી સાથે.. નીકળી પડ્યો.     **** **** ****   સુગમ. આપણો સુગમ, નાયક છે કથાનો. એની સફર. આપણે નીકળ્યા છીએ એ જાણવા કે એણે ક્યા ક્યા પડાવ પસાર કર્યા. લગભગ અરબી સમુદ્રના એક છેડેથી નીકળ્યો ને આ છેડે પહોંચ્યો સીધો મુંબઈ. એના પડાવ દરમિયાનના અનુભવો,અનુભૂતિ વગેરેની વાત કરી એણે પોતાની ઢબે.   થોડા અંતરાલે એ પોતાના ગામ, કુટુંબ, ભેરુઓને મળવા જતો, એની વાત એ કદાચ કરશે. એને યાદોમાં સરકવું અને