અનામિકા - ભાગ ૨

(11)
  • 2.4k
  • 1
  • 1k

ઘેર જઈ તે ફ્રેશ થઇ નીરજ પાસે ગયો. નીરજ તેની રાહ જોઇને જ બેઠો હતો. ગાર્ડનમાં જવા માટે નીરજ તેની જ પ્રતીક્ષા કરી રહ્યો હતો. સુભાષને જોતા જ તેણે કહ્યું, “આવ આવ સુભાષ.” તેણે તેની પત્ની જયશ્રીને ચા બનાવવાની સુચના આપી અને સુભાષને પૂછ્યું, “કેમ કંઈ બોલતો નથી? કોઈ ટેન્સન છે?“અરે... નહીં. મને શું ટેન્સન હોય?” સુભાષે કહ્યું. જયશ્રીએ ચાના કપ ભરી આપ્યા અને બંને મિત્રો ચા પૂરી કરીને ગાર્ડન જવા નીકળી પડ્યા. રવિવારની રજા હોવાથી ગાર્ડનમાં નાના બાળકોથી લઈને યુવાવર્ગની સારી એવી ભીડ હતી. કેટલાક કપલો લીલી હરિયાળી પર