ચેકમેટ - 20

(20)
  • 3.8k
  • 1
  • 1.2k

દોસ્તો આગળના પાર્ટમાં આપણે જોયું કે મિ. રાજપૂત હવે એ નિષ્કર્ષ પર આવી ગયા હતા કે આલય સાથે જે કાંઈ પણ થયું તે એકસિડન્ટ અને એમ્બ્યુલન્સ આવે એ પહેલાં જ થયું...ઘણા પ્રશ્નો સાથે એ વાતમાં પણ મક્કમ હતા કે જે થયું છે એમાં કોઈ નજીકના માણસનો જ હાથ છે.હવે આગળ..મિ. રાજપૂત ખુલ્લા ગાર્ડનમાં ખુરશીમાં બેઠા બેઠા આખો ઘટનાક્રમ વિચારતા હતા.ઇન્સ્પેક્ટર મોહંત્રેને હજુ સૃષ્ટિવાળી વાતની જાણ નહોતી કરવાની.. માટે અપૂરતી સાબિતીઓને આધારે સિમલા પોલીસની વધારે મદદ લઇ શકાય તેમ નહોતી.આ માટે કોઈ પોતાનું છતાં પણ કાયદાના માણસની જ મદદ લઇ શકાય.ઘણું વિચાર્યા પછી એમણે પોતાના ખાસ મિત્ર અને અમદાવાદમાં પોલીસ ઇન્સ્પેક્ટર