વિલિયમ હાર્વે સ્મરણ અંજલિ

  • 4.4k
  • 1.2k

રક્ત પરિભ્રમણ ના મહાન શોધક : વિલિયમ હાર્વે એપ્રિલ ૧૫૭૮ માં યુનાઇટેડ કિંગડમના ફોકે સ્ટોન માં અને સોળમી સદીમાં જેમને વિશેષણ મળેલા હતા 'ઊંટવૈદ' કે 'મગજનો ચસ્કેલ ' !! અને આ વિશેષણથી નવાજેલા , ચિકિત્સા જગતના ભુલાઈ ગયેલા મહાન વૈજ્ઞાનિક વિલિયમ હાર્વે કે જેણે ચિકિત્સા જગતમાં આમૂલ પરિવર્તન આણ્યું હતું. અંગ્રેજી ચિકિત્સક એવા તેમણે શરીર રચના વિજ્ઞાન અને શરીર વિજ્ઞાનમાં મૌલિક યોગદાન આપ્યું હતું. તેમણે હૃદયની કાર્યપ્રણાલીનો સૂક્ષ્મ અભ્યાસ કરી અને શરીરમાં રક્ત પરિભ્રમણની સર્વપ્રથમ શોધ કરી હતી. તેમણે એક મિનિટમાં હૃદય 72 વખત ધબકે છે અને