દો ઈતફાક - 14

  • 2.3k
  • 1
  • 992

?️14?️દો ઈતફાક Siddzz? યુગ ધ્વનિ ને મૂકી ને ઘરે આવ્યો. જોયું તો ફોઈ બોવ ખુશ લાગતા હતા. ફુઆ દેખાતા નઈ હતા. યુગ એ ફટાફટ ફ્રેશ થઇ ને ફોઈ પાસે ગયો, " કેમ આજે પાર્ટી ફોમ માં છે ? " યુગ ફોઈ ની બાજુ માં જઈ ને બોલ્યો. " યુગ અત્યારે કામ કરવા દે મોડું થાય છે એક તો તારા ફુઆ પણ ક્યાં રહી ગયા " ફોઈ કામ કરતા કરતા બોલ્યા. " આવતા જ હસે. દરરોજ તો મારા પેલા આવી જાય છે આજે નઈ આવ્યાં એ " " બેટા એ આવી ને ગયા શ્રીખંડ લેવા " " કેમ શ્રીખંડ ?" "