UABJHOKE - an europian warriors - 6

  • 2.4k
  • 806

UABJHOKE~OUTLINE OF EUROPE_______________________________________________________________Part 6_______________________________________________________________હમણાં સુધી,【【હમણાં સુધી જોયું કે uabjhoke sweden સામે હારે છે પછી એ sweden ને england થી આવેલા હથિયાર વડે જ હરાવે છે ત્યારે sweden ના રાજા ને આશ્ચર્ય થાય છે કે આ હથિયારો ચલાવતા તો માત્ર England ના જ સૈન્ય ને આવડે છે અને અમારા સૈનિકો ને શીખવામાં મહિના ઓ લાગી ગયા અને uabjhoke ને કઈ રીતે એ ચલાવતા આવડી ગયા પણ એનો જવાબ ન આપતા તેઓ રાજા ને મારી નાખે છે】】હવે આગળ,Sweden એ uabjhoke ને મારવા માટે મોકલેલી સૈન્ય ન તો uabjhoke ને શોધી શકી ન તો તેઓ uabjhoke ક્યાં છે એની જાણકારી મેળવી શકી અને