નીલગગનની સ્વપ્નપરી ... - સોપાન 07.

  • 2.8k
  • 1.1k

મિત્રો, સોપાન 06માં ડ્રેસની ખરીદી થઈ ગઈ. સમયથતાં બધા 'પાટીદાર રમઝરમાં' આવ્યા છે. હજુ કોઈશરૂઆત નથી થઈ. મોડું થઈ રહ્યું છે. બધા જ લોકોકાગડોળે આતુરતાથી રાહ જુએ છે. હવે આગળ વધીએ. ????????????નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 07. માઈક પર જાહેરાત થાય છે કે ગરબા રમઝટના ઉદધાટન સમારોહના પ્રમુખશ્રી એવા સુરત શહેરનામેયરશ્રી નવનીતરાય દેસાઈ રંગમંચ પર પધારી રહ્યા છે, તેમની સાથે સુરત શહેરના કમિશ્નર તથા પોલીસકમિશ્નર પણ મુખ્ય મહેમાન તરીકે હાજર છે. મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરાય છે. આ પછી મેયરશ્રી તથા બંને કમિશ્નરને હસ્તે માતાજીનીસમક્ષ દીપપ્રાગટ્ય કરાવી સૌ મહેમાનોના હસ્તે આરતી કરવામાં આવે છે. ગાયકવૃંદ સંગીત સાથે