દો ઈતફાક - 16

  • 2.6k
  • 1
  • 990

?️16?️દો ઈતફાકSiddzz?બીજે દિવસે નીલ એના ફ્રેન્ડ સાથે મહાબળેશ્વર ગયો. યુગ એકલો હતો. આખો દિવસ એક્ઝામ નું વાંચ્યું એને અને રાતે ઈશાન સાથે બહાર ફરવા ગયેલો. બે દિવસ પછી તો યુગ ના ડાન્સ ક્લાસ પણ ચાલુ થઈ ગયા હતા. સવાર મા યુગ વાંચતો અને બપોર પછી એ ક્લાસ જતો. એક દિવસ ક્લાસ પર થી આવતો હતો એ. પંક્તિ મેમ અડધે સુધી મૂકી ગયા હતા. અને યુગ પછી ચાલી ને ઘર જતો હતો. ત્યાં એક ફ્લેટ ની બહાર બોવ બધી ભીડ હતી. પોલીસ પણ ઊભેલી હતી. યુગ શું થયું છે એ જોવા ત્યાં ગયો ત્યારે ખબર પડી કે કોઈ છોકરા એ સુસાઇડ