અપરાધ. - 4 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

(26)
  • 3.7k
  • 1
  • 1.4k

અપરાધ-4( અનંત અને સંદીપ સંજનાને મદદ કરવાના હેતુથી તેની પાસે જઈ થોડી વાતચીત કરવાનો પ્રયાસ કરે છે. સંજના દ્વારા કોઈ સારો પ્રતિચાર ના મળવા છતાં અંતે સંદીપ તેને એક એનજીઓનું કાર્ડ આપે છે. જે લઈ સંજના ત્યાંથી નીકળી જાય છે.)હવે આગળ........ “શું યાર તને દર વખતે મોનિકા જ યાદ આવી જાય છે.”સંદીપે હસતાં હસતાં કહ્યું.“કેમ એની પણ તારે તો મદદ જ કરવી હતી ને?”“હા, પણ મને થોડી ખબર હતી કે એ મને ટોપી પહેરાવીને નીકળી જશે.”“તો પણ ભાઈ તો સુધર્યા નહી અને હજી બસ છોકરી જોઈ નથી કે..”“એને છોડને યાર જોઈએ હવે આ સંજના કોન્ટેક્ટ કરશે તો જવાબ આપીશું.”બંને વાતો કરતાં