જ્હોન રેડ - ૮

  • 3.9k
  • 1.4k

જ્હોન સાથે બીજો સાથી બીજું કોઈ નહીં ડ્રેકો હતો. બન્ને એ ચાલાકી થી એવું કર્યું કે બધા ના તિર અને ભાલા ના નિશાન જ આ બન્ને પર ન લાગ્યા .. જ્હોન અને ડ્રેકો બન્ને ક્રોસ માં દોડવા લાગ્યા થોડીવારે ડ્રેકો ડાબી બાજુ જતો રહે તો થોડી વારે જ્હોન !! વિક્ટર ને બધા ભાલા અને તીર ફેંકી રહ્યા હતા પણ કોઈનો નિશાનો લાગતો ન હતો છેવટે વિકટરે હાથમાં તીરકામથું ઉઠાવ્યું , બાણ માં તીર લગાડી પોતાના ખભા સુધી બાણ ની દોરી ખેંચી અને જ્યાં ડ્રેકો ક્રોસમાં દોડીને પહોંચવાનો હતો એ જગ્યાએ અગાઉથી જ તીર છોડી દીધું.. ડ્રેકો દોડતો બરાબર એ જ