અજાણી મુલાકાત - 1

  • 2.3k
  • 1
  • 484

?અંધારી રાતે વરસાદ ⛈️જોરદાર વરસી રહ્યો હતો.કિયારા આજૅ ઓફિસે થી મોડી છૂટેલી એટલે ઘર જવાની પણ એટલી જ ઉતાવળ હતી. એટલે તેણે શોર્ટ રસ્તે થી જવાનું નક્કી કર્યું.મોસમ ની મજા માણતી કિયારા ઘરે જતી હતી કાર?માં મસ્ત મજા નું સોન્ગ ચાલતું હતું.. યે મોસમ કી બારીશ યે બારીશ કા પાની યે પાની કી બુંદે તુજે હી તો ઢૂંઢે યે મિલને કી ખ્વાઈશ યે ખ્વાઈશ પુરાની હો પુરી તુજહી સે મેરી એ કહાની.. મસ્ત સોન્ગ સાથે કિયારા પોતે પણ ગાઈ રહી હતી અને મોસમ ની સાચે માં મજા માણતી હતી ત્યા જ એની