કોરોના સામે કાળજી

  • 4k
  • 2
  • 936

કોરોનાની નવી લહેર સામે વધુ ને વધુ સાવચેતીનો સમય આવી ગયો છે.કોરોનાની આ નવી લહેર વધુ પ્રમાણમાં લોકોને ઝડપે છે. ઘણા તો એકદમ યુવાન અને આ વખતે તો બાળકો પણ ઝડપાઇ જાય છે. તેઓ હોમ ક્વોરાન્ટાઇન થઈ સાજાં તો થઈ જાયછે પણ અમુક અંગોની નબળાઈ, કિડની ને લાગતી તકલીફો વગેરે નાનપણમાં જ ઘુસી જાય છે. તો આ કપરા કોરોના કાળમાં રાખવાની કાળજી અંગે સરળ સાવચેતીઓ જાણીએ અને અમલ કરીએ.કોરોના ફેલાય નહીં એટલે ઘેર રહેવા કહેવાય છે. યોગ્ય છે પણ કાયમ માટે કેદ થઈ રહેવું કોઈને ગમે પણ નહીં અને પોષાય પણ નહીં. તો આટલી સાવચેતી રાખીએ તો આપણેસલામત રહેશું અને