An untoward incident અનન્યા - ૨૦

  • 2.6k
  • 1
  • 1.1k

આગળના ભાગમા રાકેશના સવાલનો અનન્યા પાસે કોઈ જવાબ હોતો નથી. તે પોતાનું કેરિયર બનાવવા માંગતી હતી, તેથી તેને રાકેશથી દૂરી બનાવી રાખી હતી, એક બાજુ અમિતની ઉત્સુકતા વધી રહી હતી કે અનન્યા તેણે કેવી રીતે ઓળખે છે.!? તેની સાથે વાતોમાં આખી રાત વીતી ગઈ, સવારે સાડા દસ વાગે ઝંખના અમિતને ઉઠાડવા આવે છે, તેના રૂમમાં જતા જ સુગંધથી તેણે ખબર પડી જાય છે કે તેના રૂમમાં કોઈ આત્મા છે. પણ સોહમના બોલવાથી તે કિચનમાં જાય છે. સોહમને મોડું થતું હોવાથી અમિતને ઝંખનાને સ્કૂલે મુકવા કહે છે. આથી ગુંજન આરાધ્યાને ફોન કરી તેની સાથે આવવા કહે છે.. ઝંખના પોતાનું કામ પૂરું