“કૈલાશ પર્વત” : એક રહસ્ય

  • 5.1k
  • 1
  • 1.4k

પ્રાચીન ભારતીય સંસ્કૃતિ ઘણાબધા અસામાન્ય રહસ્યો થી ભરેલી છે. આમાંનું જ એક રહસ્ય છે “ કૈલાશ પર્વત”. હા કૈલાશ પર્વત એ ખૂબ મોટો ચર્ચાનો વિષય છે. કૈલાશ પર્વત એટલે કે દેવાધી દેવ મહાદેવ નું નિવાસ સ્થાન. બધી જ પૌરાણિક કથાઓ માં કૈલાશ પર્વત ને મહાદેવ નું નિવાસસ્થાન માનવા માં આવે છે.માણેક સુવર્ણ જેવા અત્યંત કિંમતી ધાતુ તથા પત્થરો થી બનેલ આ કૈલાશ પર્વત સૂર્યોદય સમયે સુર્ય નું પ્રથમ કિરણ પુંજ તેના પર પડતાં ની સાથે જ સંપૂર્ણપણે સુવર્ણ નો બનેલો હોય તેવો ચમકી ઉઠે છે. કૈલાશ પર્વતની ઊંચાઇ 6600 મીટરથી વધુની છે.જે દુનિયાના ઊંચા પર્વત પૈકીના એક માઉન્ટ એવરેસ્ટથી અંદાજે 2200 મીટર