આદર્શ મનુષ્યત્વ નો જન્મદિવસ

(3k)
  • 3.5k
  • 1k

આદર્શ મનુષ્યત્વ નો જન્મદિન રામનવમી મહાન વ્યક્તિઓના જન્મદિન ઉજવવા પાછળ નો મૂળ હેતુ એ જ છે કે તેમના જીવન, તેમના ગુણોને યાદ કરીએ અને તે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. ક્યાંક સાચા રસ્તે જતા વચ્ચેથી ફંટાઈ જતા હોઈએ તો તેમના જીવન માં થી પ્રેરણા મેળવી, આપણા સાચા ધ્યેય તરફ પાછા વળવાના યોગ્ય રસ્તાનું નિર્માણ કરીએ.. રાામનવમી અંગેની એક દંતકથા મુજબ જ્યારે લંકા પતિ રાવણ ના અતિ ત્રાસથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા અને દેવતાઓ પણ તેનાથી ત્રાસી ગયા હતા કેમ કે રાવણે