અજીબ કહાની પ્રિયાની......30

(23)
  • 3.1k
  • 1
  • 1.3k

પ્રિયાએ ફોન હાથમાં લીધો ને જોયું તો સુશીલનો ફોન હતો."હૅલો....""પ્રિયા....""હા....., બોલ.....""હું હમણાં થોડીવારમાં ઘરે આવું છું, તું તૈયાર થઈ જા, આપણે બહાર જવાનું છે. અત્યારે વધારે સવાલ ન કરતી, હું આવું પછી વાત." આટલું કહી સુશીલ ફોન કટ કરી દીધો.પ્રિયાએ પોતાની જાતને ઠીક કરી. ખોંખારો ખાધો ને પછી બોલી, "સુશીલ હમણાં આવી રહ્યો છે....""ઓહ...., અચ્છા...., તો હું હવે જાઉં છું...." એમ કહી દક્ષેશ સર ત્યાંથી જતાં રહ્યાં.થોડીવારમાં સુશીલ આવી ગયો. પ્રિયા તૈયાર થઈને જ બેઠી હતી. દૂર સુધી બેય લૉંગ ડ્રાઈવ માટે નીકળી ગયાં. સુશીલને સારો બિઝનેસ કોન્ટ્રેક્ટ મળ્યો હતો. એ ખુશીમાં એ પ્રિયાને લઈને બહાર ફરવા નીકળ્યો હતો. બંન્ને