An untoward incident અનન્યા - ૨૨

  • 2.6k
  • 848

આગળના ભાગમાં અનન્યાએ અમિત સાથે પ્રેમનો એકરાર કરી લીધો.. કોલેજમાંથી માથેરાન જવાનું હોવાથી વહેલી સવારે ટ્રેનમાં (સુરત) કોલેજ પહોંચવાનું હતું, પરંતુ ટ્રેન એક કલાક લેટ હતી, મોડું થઈ જવાને કારણે રાકેશ કોલેજમાં ફોન કરે છે, તેથી સર તેમણે અમિતનો નંબર આપીને તેની સાથે આવવા કહે છે, ઓઢણી ઓઢેલી છોકરી અનન્યા છે, તે જાણી અમિતને આશ્ચર્ય થાય છે, આ ઓળખ થકી અનન્યા તેની પાસે મદદ માટે આવી હતી. ***** કિસ્મતની રમતમાં હારી જતાં, આજે રહસ્ય ઉજાગર થઈ રહ્યું છે.! ન્યાય મળશે એ આશાએ ફરી, કોઈ કુદરતના હાથનું રમકડું થઈ રહ્યું છે.. ઝંખનાને ખબર પડી ગઈ હતી, માટે તે રાતના સમયે ઓચિંતા