પ્રેમ કરુણાના સાગર ની જયંતિ

  • 1.7k
  • 452

પ્રેમ.અને કરુણાના સાગરની જયંતિ. ૨૦૦૦થી વધુ વર્ષો પહેલા અહિંસા, સત્ય,અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ના પાંચ મહાવ્રત આપનાર, જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર નું જીવન ચરિત્ર આજે પણ સંસ્કાર સિંચનનું ઉત્તમ કામ કરી, આજની પેઢી માટે ઉદ્ધારક બની રહ્યું છે. તેમના આ સિદ્ધાંતો આજના માનવીને અને અધ્યતન વિશ્વને નવી દ્રષ્ટિ અને દિશા આપી શકે તેમ છે. જાતિ, કુલ, વર્ણ થી ઉપર ઉઠીને પ્રત્યેક માણસ પોતાના ગુણથી, કાર્યથી અને પરિશ્રમથી જ મહાન બની શકે છે. એવા મહામાનવની જયંતિએ એમના જીવનની ઝાંખી કરીએ. ભારતમાં વૈશાલી નગરીમાં રાજા સિદ્ધાર્થ ક્ષત્રિય કુંડ