સાચી જીત

(14)
  • 2.1k
  • 1
  • 522

સાચી જીત.................................................................................................એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તેનું નામ શંકરસિંહ હતું. શકરસિંહ સિંહ બહુ જ ઉગ્ર અને ઘમંડી હતો. તે થોડી થોડી વસ્તુ માટે પણ બજી વ્યક્તિ પર બગડતો અને તેની સાથે લડતો હતો. ગામના સીધા સાદા લોકો તેની સાથે વાત કરતા નહોતા. રસ્તામાં તે કોઈને મળી ત્યારે ન તો તે કોઈના ઘરે જતો કે ન કોઈને નમન કરતો. ગામના ખેડુતો પણ તેને અહંકારી માનીનેતેની સાથે વાતો કરતા નહોતા.દલપતરામ નામનો એક નવો ખેડૂત આવ્યો અને તે આ ગામમાં સ્થાયી થયો. તે પણ ખૂબ સીધો સાદો અને સારો પ્રામાણીક માણસ હતો. તે દરેકનીસાથે ખૂબ નમ્રતાથી બોલતો. અને ગામમાં દરેક દરેક વ્યક્તિ કોઈક ને કોઈકરીતે મદદ કરતો હતો. બધા ખેડૂતો પણ તેનો ખુબજ આદર કરતા અને તેમના દરેક કામમાં તેની સલાહ લેતા.ગામના ખેડૂતોએ દલપતરામને કહ્યું, “ભાઈ દલપતરામ ! તમે ક્યારેય શંકરસિંહના ઘરે ન જતાં. તેનાથી ખાસ રીતે દૂર જ રહેશો તે તો ખૂબ ઝઘડાખોર છે."દલપતરામ હસી પડ્યા અને કહ્યું, "જુઓ શંકરસિંહ મારી સાથે ઝઘડો કરે તો હું તેને મારી નાખીશ."અન્ય ખેડૂતો દલપતરામની વાત સાંભળીને તેમની વાત પર હસી પડ્યા.