સ્માઇલ પ્લીઝ

  • 3.6k
  • 522

1a May - વિશ્વ હાસ્ય દિવસ. વિશ્વ શાંતિ માટે હાસ્ય એક સકારાત્મક અભિવ્યક્તિ છે.હાસ્ય દ્વારા ભાઈચારા અને મિત્રતા ની વૈશ્વિક ચેતના ઊભી કરી શકાય છે. એક સહજ અને સરળ હાસ્ય અને ક તકલીફોમાંથી મુક્તિ અપાવે છે, તથા અનેક બગડેલા સંબંધો ને સુધારે છે. હાસ્ય એ જીવનનું ખૂબ અગત્યનું પાસું છે, જે માત્ર માનસિક નહીં પણ શારીરિક રીતે પણ ઘણુ ફાયદાકારક છે.વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે સતત આનંદિત રહેતી વ્યક્તિ ને અન્ય વ્યક્તિની સરખામણીએ રોગો ઓછા થાય છે.આમ હાસ્યનું મહત્વ અને તે અંગે જાગૃતતા માટે દર મે મહિનામાં પ્રથમ રવિવારે વિશ્વ હાસ્ય દિન