જો તમે સાથે છો...

  • 3k
  • 892

તે વસંત રૂતુ છે ..પક્ષીઓ કલરવ કરી રહ્યા છે ..ફૂલો આસપાસનાને વધુ સુગંધિત બનાવી રહ્યા છે..શાકભાજી વેચનાર અવાજ ઉઠાવે છે “આ લે તાજુ તાજુ શાકભાજી .. તાજુ તાજુ ..”બાળકો શાળાએ જઇ રહ્યા છે..કરસનભાઇ પોતાની પસંદની ખુરશી પર બેઠા છે જે બગીચામાં છે, તેઓ અખબાર વાંચે છે અને સતત કહેતા જાય છે કે “ઓહ ! આ તો રોજેરોજની ઘટનાઓ છે, ક્યાંક ખૂન છે, ક્યાંક ચોરી છે તો ક્યાંક કૌભાંડ”. અને સીમાબેન રસોડામાં છે જે ચા અને નાસ્તા બનાવવાના પતિના આદેશોનું પાલન કરે છે.કરસનભાઈ અને સીમાબેન ના લગ્ન ના આજ ના ૩૦ વર્ષ પુરા થ્યા.. તેમના લગ્નના ફળ રૂપે તેઓને એક પુત્ર વૈષ્ણવ