નવલખો હાર

(25)
  • 4k
  • 1
  • 1.1k

સંતોક બાનું આજે બારમું હતું, એમના પતિ તો પાંચેક વર્ષ પહેલા જ સ્વર્ગે સિધાવી ગયા હતા.બે છોકરા,બે વહુઓ, બન્ને ને એક એક છોકરી નું સંયુક્ત કુટુંબ હવે છત્રછાયા વગરનું થયું.એમનાં બે છોકરા મુકુલ અને વૈભવ તથા એમની પત્નીઓ મીના અને વીભા પ્રસંગ નો ભાર ઉતરતા થોડાક હળવા થયા અને સંતોક બા એ જતા પહેલા એક કાગળ લખી ગયા હતા એ વાંચવા બેઠા.સંતોક બા થોડાક કડક સ્વભાવ ના હતા એટલે બધાને સાચવી બેઠા હતા.બન્ને વહુઓ નું પણ આપસમાં બનતું ન્હોતું પણ સંતોક બા ની વાત આવે એટલે એક થઈ એમની પીઠ પાછળ ગુસપુસ કરતી અને એમના પતિઓ ને ફરિયાદ કરતી પણ