એક હતું રહસ્યમય જંગલ

(17)
  • 4.3k
  • 1.1k

સવારે સૂરજ ઊઠે છે અને પોતાનો પ્રકાશ પાથરી દુનિયાને ઉઠાડે છે. શહેરનાં ભાગા-દોડીવાળાં જીવનમાં આ પ્રક્રિયા ઊંધી છે. અહીં તો સૂરજ પોતાનો પ્રકાશ સંકેલીને સૂવે છે ત્યારે અહીં નાં માણસો પોતાનો કૃત્રિમ પ્રકાશ પાથરીને ઊઠે છે. અહીં કુદરતી અજવાળાની કોઈ કિંમત નથી હોતી અહીં તો કૃત્રિમ પ્રકાશની કદર થાય છે. ભાવિન 19 વર્ષનો યુવક છે. તે શહેરની આ જીવનશૈલીથી કંટાળી ગયો હતો. તેણે તેનાં મિત્ર વિશાલને પોતાનાં ઘરે બોલાવ્યો અને તેને આ વાત જણાવી. વિશાલે કહ્યું, "અરે યાર! તું શું વાત કરે છે? આ જ તો સાચી જીવનશૈલી છે. તારે આમાં