અને હું ફરી માની ગઈ....

  • 3.5k
  • 936

લગ્ન એ પોતે જ જીવન નો એક કિસ્સો છે,તો ચાલુ કરીયે....રાધીનાં લગ્ન નો એક કિસ્સો...પેટ પકડીને હસવાની સંભાવના છે તો....કૃપયા અપની કુર્સી કી પેટી બાંધ લે....હમ તૈયાર હૈ....હાસ્ય ની ઉડાન માટે....????? He : રાધુ.... ઓ રાધુ... રાધુ શુ કરે છે!!યાર કેટલા કોલ કર્યા મેં તને!!! ફોન ક્યાં છે તારો???રિસીવ કેમ નતી કરતી. ઓ રાધા.... મારા પતિદેવ(આપણો દાઢીવાળો બાવો?) ઘરમાં પગ મુકતા ની સાથે જ બોલવાનું ચાલુ કરી દીધું.આ એમની આદત છે જ્યારે ઘરે આવે મારુ નામ અને હું પેહલા જ હોય.... બહારથી આવેે એટલે હું એમની નજર સામે જ જોઈએ એમને.... તમે એને પ્રેમ સમજો તો વાંધો