શબ્દો ની શતરંજ - 2

  • 3.3k
  • 720

શબ્દો ની શતરંજ - 2 પ્રસ્તાવના કેમ છો મિત્રો.. આપ સૌનું મારી વાર્તા શબ્દો ની શતરંજ માં સ્વાગત છે. પ્રેમ કોઈને પૂછીને નથી થતો એ તો બસ થઇ જાય છે. પરંતુ પ્રેમનો ઈઝહાર કરવો મુશ્કેલ છે. સામેની વ્યક્તિ આપણા પ્રેમનો સ્વીકાર કરશે કે નહિ એ વાતનો ડર હોય છે. પણ જો કોઈ શબ્દોનો જાદુગર પોતાની મહોબ્બત ની જંગ જીતવા શબ્દો નો સહારો લે તો શરૂ થાય...... " શબ્દો ની શતરંજ "ભાગ 1 ને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો. એ બદલ આપ સૌ નો દિલ થી ખૂબ ખૂબ આભાર. આગળ ના ભાગ માં આપણે જોયું કે શિવાય ઘણા પ્રયત્ન કરે છે છતાં