જીવનસંગીની - 3

  • 2.8k
  • 792

એક દિવસ મેઘના ઘર ની ચીઝવસ્તુ લેવા માટે બજાર જાય છે.પરેશભાઈ : અરે ..મેઘનાબેન ક્યાં જવો છો. પરેશભાઈ સુરજના મિત્ર છે બંને સાથે નોકરી કરે છે. એટલે નોકરી પર આવવા જવાનું સાથે જ થાઈ છે.મેઘના : કેમ છો પરેશભાઈ ? બોવ દિવસ પછી મળ્યા.પરેશભાઈ : બસ મજા છે.મેઘના : આજે તમે કામ પર નઈ ગયા ? પરેશભાઈ : ગયો હતો. આ છૂટી ને ઘરે જ જાઉં છું.મેઘના : અચ્છા.. તો આજે જલ્દી છુટી ગયા એમ ને.પરેશભાઈ : અમે તો દર રોજ આટલા વાગ્યે છુટી જ જાયે. મેઘના મન માં વિચારે છે. એ લોકો રોજ જલ્દી છૂટી જાય છે તો સુરજ કેમ