એક તારો પ્રેમ

  • 4.3k
  • 1
  • 762

એક દિવસ આમ અચાનક સોશિયલ મીડીયા થી થયેલી દોસ્તી અને એકદિવસ મળવુ એ જ પેહલી મુલાકાત માં પ્રેમ નો એહસાસ પણ કહી ના શકી, કયારે અને કેવીરીતે એ દોસ્તી પ્રેમ માં બદલાઈ ગઇ.તો બસ આમ એના આવ્યાા પછી ઘણું બદલાઈ ગયુ. કેહવાઈ છે ને કે તમારા જીવન માં કોઈ આવ્યા પછી એ માણસ બદલી નાખેછે.મનેે અંધારાથી ખૂબ ડર લાગતો. એકલી ક્યાં જઈ પણ ના સકુ, એના વાત ના કરવા પાછળ પણ એક ચોકસ કારણ હોઈ.એ એમ જ ઈચ્છા કે તું એક સ્ત્રી છે પણ હંમેશા મને એ એક પુરૂષ ની જેમ સાહસિક ,હિમતવાન,બનાવવના પ્રયાસો. એકલીછુ જીવનમાં દરેક તબક્કે