બસ પાછો આવીજા

  • 3.1k
  • 694

જોઈએ એ મળવું જરૂરી પણ નથીકિસ્મત માં નથી હોતું એ જ જોઈતુ હોયછેઅને એને મેળવવું મુશ્કિલ જ નઇ એ કિસ્મત માં જ નથી આદત પડીગઈ હવે ખાલી યાદો ના સહારે રેવાની.બવ કર્યા બાધા બંધન થાકી છુ હવે ,નઈ ભરોસો કોઈ પર,એક વાર હજુ પણ એક ઉમ્મીદ લઈને બેસી રવ છુ કે પાછો લઇજા બધું ભૂલીને ચાલ ને એક નવી શરુઆત કરીએ.. બવ લખી દીધું તારી યાદો માં બની ગઈ સાયર ,મારી પુસ્તક પણ ભરાઈ ગઈ મારા દિલ ની જેમ વર્ષો વીતી ગયા હજી પણ એ જ તારી ફોન ની રિંગટોન જે મારા માટે હતી એ સાંભળી ને દિલ ને મનાવી લવછું.