HIGH-WAY - part 15

(13)
  • 3k
  • 1.3k

Part 15 કાર સુમસાન રસ્તા પર સાઈડ માં પાર્ક કરેલી છે.. દૂર દૂર સુધી ના કોઈ નો અવાજ સંભળાય છે ના કોઈ વાહન એ રસ્તા થી પસાર થાય છે.. ગાડી માંથી સેહેર નો " બચાઓ... બચાઓ.... નો અવાજ ક્યાંક ને ક્યાંક કાર અને એના કવર સુધી જ સીમિત રહી ગયો છે.. ત્યાં સેહેર કાર માં બચાઓ બચાઓ ની બૂમો પડ્યા શિવાય કાઈ કરી શકતી નથી કાર ના દરવાજા લોક કરેલા છે ત્યાં બહાર રાઘવ અને ચિરાગ બન્ને સેહેર ની આ હાલત જોઈને હસે છે...ચિરાગ :- બઉ time પછી મારા શરીર ની આગ બુઝાવી શકીશ.. આજ તો જબ્બર શિકાર કરીશ.. હાહાહાહાહાહાહાહાહાહા રાઘવ :- હા