HIGH-WAY - part 22

(15)
  • 3.2k
  • 1
  • 1.3k

Part 22Last partમાં જોયું કે ચિરાગ સુમિતને કોલ કરીને સેહેર પાછી આવી હોવાના સમાચાર આપે છે.....હવે આગળ....સુમિત : ભાઈ આવું ના બોલ તું...ચિરાગ : ભાઈ ... હાલ જે ચાલી રહ્યું છે એ જોઈને તો મને એવું જ લાગે છે કે એ પાછી આવી ગઈ છે.સુમિત : તું ઠીક તો છે ને ?ચિરાગ : હા મને કઈ નથી થયું પણ....રાજ સુમિત: મરવા દે એને ... આપણે કેટલા ..તને કંઇ થવું ના જોઈએ બસ.ચિરાગ : ભાઈ મને કઈ નહિ થાય પણ ચિંતા થાય છે હવે.સુમિત : કેમ?ચિરાગ: ભાઈ હવે એ મને મારવા પાછળ પડી છે હું શું કરું ?સુમિત : એમ થોડી ના