HIGH-WAY - part 23

(19)
  • 3.5k
  • 1
  • 1.3k

Part 23છેલ્લા ભાગ માં જોયું કે ....રાહુલ , ઇન્સ્પેક્ટર.પ્રાચી અને પ્રિયાંશી ભેગા થઈને ચિરાગ અને સુમિત ને ડરવા માટે નાટક કરે છે...સુમિત ચિરાગ ને ગેલેરીમાં સળગતો જોઈને ડરી ગયો છે....અને હવે એ ..ત્યાંથી ભાગવા નો પ્રયાસ કરી રહ્યો છે ....ચિરાગ ભાગતો ભાગતો રૂમની બહાર નીકળે છે અને આમતેમ જોયા વગર એ બસ નીચે જવા માટે દોડ લગાવે છે. એ સીડીઓ ઉપર ફટાફટ ઉતરવા માટે પ્રયત્ન કરે છે અને સીડીઓ પણ પર નજર રાખ્યા વગર એની આંખો આમતેમ મદદ માટે ફાંફા મારી રહી છે. એ સમયે જ એનો પગ સીડી પરથી લપસી જાય છે અને એ ગગડીને સીડી ઉપરથી અથડાતો અથડાતો