ટકરૂ કી હવેલી - 2

  • 2.8k
  • 1
  • 786

1996મા મારી કાશ્મીરની મુલાકાત સમય દરમ્યાન થયેલ અનુભવો.ઘટનાઓ સહિત થોડા સમય પહેલા એક કાશ્મીરી નિર્વાસિત સાથે થયેલ મુલાકાત દરમ્યાન થયેલ વાતચીત અને આપવિતિ કથાનું મુળ છે. આગળ જોયુ કે કાશ્મીર જેવો શાંત પ્રદેશ કેવી રીતે અરાજકતામા ઘકેલાઇ ગયો અને કોણે કોણે કેવો દુષ્ટ ભાગ ભજવ્યો.દેશ,રાજયની બદલાઇ રહેલી સ્થિતીમા પણ ટકરૂ અને મીર પરિવાર સહિત બાડાના લોકો પોતાની જીંદગીમા ખુશહાલ હતા.બંને પરિવાર વેપારી તથા સાલસ વ્યકિત હોવાના કારણે આ સ્થિતીને સામાન્ય મુદ્દાઓ ગણી તેમના પર ખાસ વિચારતા નહીં.‘ માણસ પોતાનું સંપૂર્ણ ભવિષ્ય કયારેય જોઇ શકતો નથી ’ એટલે બંને પરિવાર સહિત પંડિતબાડાના નિવાસીઓ દસ-બાર વર્ષ બાદ આવનારી વિભિષિકાથી અજાણ હતા. જનરલ