નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 14.

  • 2.4k
  • 1
  • 914

નીલગગનની સ્વપ્નપરી ...!! સોપાન 14. મિત્રો, સોપાન 13માં આપણે જોયું કે પરિતા તેના પરિવાર સહ હરિતાને મળવા હોસ્પિટલમાં આવી. બંને બહેનો એકબીજાને ગળે લગાડી રડી. વાતો કરતા હતાં ત્યાં હરિતાને ચા પીવાનું મન થયું. હર્ષ અને પરિતા બંને કેન્ટિનમાં ગયા. બંનેનું રમઝટને માણવાનું આયોજન. પરિતાએ ઘેર જતા સુધી હર્ષનો સહવાસ ન છોડ્યો. પરિતાએ નવરાત્રી માણી અને પોતાને મનથી ધારેલી લવરાત્રી સફળ બનાવવાનો પણ છેલ્લો દિવસ પણ માણ્યો જે તેના જીવનની વસંતના આગમનનો પ્રથમ દિવસ બની ગયો. કાલે મળવાના વચન સાથે ! હવે આજે તો દશેરા ... માણો જલેબી ને ફાફડા સાથે સોપાન ... 14માં. ??????????????????