રહસ્યમય પર્વત શૃંખલા - 4

  • 2k
  • 1
  • 828

ભાગ:- 4 થોડીવાર સુધી સોલ્જર તે વીંટી સામે જોઈ રહ્યા હતા. તેમણે કશુંક વિચારી ને તે વીંટી ને જોર થી દુર ફેંકી દે છે.બધા યાત્રીઓ અચંબિત થઈ જાય છે. સોલ્જર હેરિંગે સોલ્જર જેબ્રીન ને પૂછ્યું કે તમે આ શું કર્યું? તમે તે વીંટી ને ફેંકી કેમ દીધી.? ત્યારે સોલ્જર જેબ્રીને તેમને એક મસ્ત જવાબ આપ્યો. કહ્યુંકે ! આપણે આપણા જીવનના બધા સંગ્રામો જાતે કરવાના છે. અને દરેક મુશ્કેલી માંથી જાતે રસ્તો કરી ને