અચાનક...લગ્ન? (ભાગ-૧૧) - છેલ્લો ભાગ

(27)
  • 4.4k
  • 1
  • 1.8k

મહેંદી જૈમિન ના અહીં આવ્યા પહેલા થઇ ગઇ હતી..સંગીત માટે સમય ન હોવા ના કારણે અત્યારે લગ્ન ગીતો થી કામ ચલાવ્યુ હતુ...સુંકન ની પીઠી જે વર-વધુ ના તૈયાર થયા પહેલા થઇ ગઇ હતી .. મંડપ મહુઁત, ગણેશ સ્થાપના અને ગૃહ શાંતિ ..જે હમણાં જ પત્યા..પંડિત આગળ વિધિ શરૂ કરી રહ્યા છે ... જૈમિન ત્યાં છે ..સરલાબેને નાક ખેંચવાની પરંપરા પૂર્ણ કરી .. હવે સરલાબેન પરંપરા મુજબ જૈમિનના પગ ધોઈ રહ્યા છે .. ગિરીશભાઈ અને સંધ્યાબેન પણ તૈયાર છે હસ્ત -મેળાપ માટે.. અને પંડિત પોકાર કરે છે “કન્યા પધરાવો સાવધન!”અને તન્વી અને નવ્યાના સ્ટાફના સભ્યો તેને લગ્નના મંડપ નજીક લઈ જઈ રહ્યા