આકર્ષણ ( પ્રેમ કે કામ નું ) - 19

(13)
  • 3.1k
  • 1
  • 1.1k

Chapter 19 (કાઉન્ટ ડાઉન શરૂ કરી દેજે.......... ) આગળ નું.........રવિવાર રાત ના 9 વાગવા નિ રાહ જોઈ રહી હતી . મારું હદય પુર ઝડપે ચાલવા લાગ્યું હતું . ડર લાગી રહ્યો હતો મને પણ મન મા થોડી હિમ્મત ભેગી કરી રહી હતી . અચાનક એક પ્રાઇવેટ નંબર પર થી કોલ આવ્યો . મે કોલ ઉઠાવ્યો તો એને કીધું જરા બહાર આવી ને જો તો ખરા રિયા શું કરે છે , મારા મન માં હૈયા ભરી ફાળ પડી અને તરતજ હું દોડી ને બહાર ગઈ અને જોયું તો રિયા ને એક વાન મા બેસાડી ને