મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૩૫ (ભાગ ૨)

  • 2.9k
  • 1k

રી શિક્ષણ યાત્રાની સફરે ભાગ 36(2) (ગતાંકથી ચાલુ ) પ્રથમ તો એમની દીકરી બીજી પ્રવૃતિમાં કેટલી હોશિયાર છે અને એના કારણે શાળાનું કાર્ય કરવાનો એને સમય નથી મળતો વગેરે વાતો કરી. મે પણ એ વાત પર શાળાને અને મને એ દીકરી પર ગર્વ હોવાનું જણાવ્યુ. સાથે એમને સમજાવ્યું કે એ પ્રવૃતિ કાયમ કરી શકે પણ અત્યારે બોર્ડ પરિક્ષાના 2 જ મહિના બાકી હોવા ઉપરાંત અગત્યનું વર્ષ છે તો તેઓ ગુંજનને સમજાવે કે અભ્યાસમાં વધુ ધ્યાન આપે. ને ખાસ બધા વિષયની નોટ પૂર્ણ કરી લે. કેમકે બધા વિષયમા એણે આ નિયમને કારણે વધુ ગુણ મેળવવામાં તકલીફ પડશે, પણ તેઓ એ વાત માનવા તૈયાર ન હતા.અને બધાએ ગુંજનને નોટ વગર જ ગુણ આપી દેવા એવો આગ્રહ રાખ્યો. પછી બીજા વર્ગના કર્મચારી હોવાને નાતે પોતાના હોદ્દો વગેરે વાત કરી, પ્રમાણિક્તા અને