હેત્વી અને હિતાર્થ ... ત્રિભંગ - 03

  • 2.9k
  • 1
  • 898

મિત્રો, ગયા ભાગમાં આપણે જોઈ ગયા કે પરિતા ગીત સ્પર્ધામાં ખરી ઉતરી અને શિલ્ડ મેળવી લીધો. આ સાથે તેણે હિતાર્થને પોતાના દિલના દરબારના આરાધ્ય તરીકે સ્થાપિત પણ કરી દીધો. તેમની પ્રેમકથા તદ્દન નાવિન્ય માર્ગે ગતિશીલ હતી. પ્રેમની આ કેડી તો ખરેખર કાંટાળી હોય છે, તેમાં સો વિઘ્નો આવે જ ! અહીં એજ સમસ્યા ઊભી થઈ. હવે આગળ શું થયું કે થશે ? ... વાંચો ભાગ 03.??????????????? હેત્વી અને હિતાર્થ ...!! (એક પ્રેમ કથા)