An untoward incident અનન્યા - ૨૮

  • 2.3k
  • 972

આગળના ભાગમાં બંને જણ માથેરાનથી નીકળી, મુંબઈ જતા રસ્તામાં કિડનેપ થઈ જાય છે, ઇન્જેક્શનનો પાવર ઉતરતા જણાયું કે તેઓ કોઈ હોટલની રૂમમાં હતા, આ રમેશ સર અને મરિયમનું પ્લાનિંગ હતું, પણ રમેશ સરે મરિયમને પણ પોતાનો શિકાર બનાવ્યો, ત્રણેયને ઇન્જેકશન મૂકીને વિડીયો ઉતાર્યા, ઓવર ડોઝના કારણે મરિયમ બેહોશ થઈ જાય છે, આ તકનો ફાયદો ઉઠાવી તેઓ ત્યાંથી ભાગી છૂટે છે, સ્ટેશનથી સીધી સુરતની ટ્રેન પકડે છે. ત્યાં કોઈ ભલા માણસ સાથે તેઓની મુલાકાત થાય છે.. તેઓ તેમની કારમાં તેમના ઘરે છોડવા કહે છે, હવે આગળ... ***** મોઢે મીઠાં બનીને ખંજર મારે આ જગતમાં, ના કરો વિશ્વાસ કોઈ અજનબીનો અહીં.. બે