અમંગળ લગ્ન - 3 - છેલ્લો ભાગ

(44)
  • 3.1k
  • 1
  • 1.2k

પાંચ વર્ષ પછી આદિત્ય અને વેદિકાનો વેદીત્ય નામનો દીકરો હતો. એક દિવસ જ્યારે આદિત્ય વેદીત્યને સ્કૂલેથી લેવાં ગયો, ત્યારે વેદિત્ય સ્કૂલ પર ન હતો. આદિત્યને એક સ્રીનો ફોન આવ્યો. તે સ્ત્રીએ કહ્યું કે વેદીત્યને છેલ્લી વખત જોવો હોય તો ગામની પાસે આવેલાં જંગલમાં આવી જાય. કોણ હશે તે સ્ત્રી? શું આદિત્ય અને વેદિકા વેદિત્યને બચાવી શકશે? શું વળાંક આવશે તેમનાં જીવનમાં? જાણવા માટે વાંચો... અમંગળ લગ્ન (ભાગ-3)