કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 3

(11)
  • 2.5k
  • 1.1k

પ્રકરણ ૩ મને છુટી કર અવની માં સાઠે બુધ્ધી નાસવાને બદલે આવી.હવે તે બધુ જોતી અને સમજતી થઈ. ખાસ તો પૈસાની બધીજ તાકાત સમજી ગઈ. આકાશની મિલ્કતની ૫૦ % હક્કદાર ત્યારે જ બને જ્યારે કાયદાકીય રીતે તેના આકાશ સાથે છૂટા છેડા થાય. ભારતની મિલકતો અને અમેરિકાનું રીટાયર ધન બંને ભેગા મળીને કરોડોમાં થતા હતા, અને તેને આકાશ ગમતો હતો પણ નિવૃત્ત થયા બાદ તેનામાં ઇર્ષા ઘર કરી ગઈ હતી. તેને ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે કરતા જોઇને કાયમ થતું કે તે પણ સીત્તેરની થઈ પણ નિવૃત્તિ હજી દુર હતી.તેના રસોડે રસોયણ આવે તેને મંજુર નહોંતુ અને ફફડતી ખુબ મહેનત થી