કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 6

  • 3k
  • 1
  • 1.2k

પ્રકરણ ૬ નારે મારે એક ભવમાં બે ભવ નથી કરવા બીજો દિવસ પણ દરિયામાં હતો અને તે દિવસે સીનીયર ગ્રુપનાં ગરબા હતા. તેથી ગુજરાતી ગરબાનાં વેશમાં સૌ હતા, આગળની જીતમાં થોડા પૈસા વધેલા હતા અને વિનોદ્ભાઇ કેસીનોમાં બેઠા બેઠા રમતા હતા એટલે અવની નજીકમાં મશીન શોધી રમવા બેસી ગઈ. આ વખતે તે એકલી નહોંતી પણ સાતેય જણા સાથે હતા.અને આ વખતે કોઇન પુશર ખાલી નહોંતુ તેથી એક દાવ પાંચ પૈસાનો શરુ કર્યો. બાકીનાં તો થોડુંક રમી ઉઠી ગયા પણ અવની તો ધીમે ધીમે દાવ મોટો કરતી ગઈ. જ્યારે દસ ડોલરનો દાવ શરુ થયો ત્યારે મોટો હજારનો જેક પોટ લાગ્યો. ચોથામાળે