કેસ નં.643 3:15 નું પોસ્ટમોર્ટમ

(19)
  • 3.8k
  • 1.7k

ઇન્સ્પેક્ટર પાટીલ બાહોશ અને નીડર..યુવાન અને ઉત્સાહી.. સમજુ અને ચાલક.. લગભગ એક ઇન્સ્પેક્ટર ની પરફેક્ટ ઈમેજ ને શોભે એવા.. જસ્ટ પોલીસે સ્ટેશન માં પ્રવેશ્યા હતા.. ને માંડ બેઠા હતા ત્યાંજ મોબાઈલ રણક્યો.. ફોન કમિશ્નર ઓફિસે થી હતો.. તાત્કાલિક હાજર થવાનું કીધું છે.. પાટીલ ટેબલ પર પડેલી ચા પીધા વગર..જ નીકળ્યા.. બુલેટ ને કીક મારી ને સડસડાટ 20 મી મિનિટે તો કમિશ્નર સાહેબ ની સામે ઊભા હતા.. એક હતપ્રભ ફેમિલી સામે બેઠું હતું..દરેક ના મોઢા પર જાણે સ્મશાન થી કોઈ ને લાકડાભેગા કરી ને આયા હોય એવા હાવ ભાવ હતા.. પાટીલ.. આ મારા ખાસ મિત્ર ના મિત્ર છે.. ગોહિલજી અને આ