પ્રેમની ક્ષિતિજ - 3

  • 3.6k
  • 1
  • 1.9k

પ્રાર્થનાં શબ્દોની, હૃદયની,પોતાના માટે કે પ્રિયજન માટે હંમેશાં શાંતિ અને સંતૃપ્તિ આપનારી હોય છે. પ્રાર્થના નું બળ જીવવા માટે પ્રેરે છે. કોઈપણ નિર્ણય કરવાનો આત્મવિશ્વાસ આપે છે,અને આપે છે એક આનંદથી તરબતર હૈયું.....જેમાં આસપાસ નું વાતવરણ પણ ઓતપ્રોત થઇ જાય છે. ( દૂર દેખાતી ક્ષિતિજ અને તેને જોનારા આપણી વાર્તાના ત્રણ મુખ્ય પાત્રો આલય,મૌસમ અને લેખા...તેને તો આપણે ઓળખી લીધા હવે જોઈએ તેઓના પ્રેમની નૈયા તેને કેવી રીતે ધસમસતા પ્રવાહમાં ખેંચી જાય છે.) કુસુમબહેન અને અનંતભાઈ લેખા ને આલય વિશે વાત કરવા માંગે એ પહેલાં મૌસમ મંદિરે જવા આવી જાય છે....હવે જોઈએ આગળ...