મૃગજળ. - ભાગ - ૮

  • 3k
  • 878

મારા ઉપર કિન્નરી નો ટેક્સ્ટ આવ્યો. રોજ ની જેમ કેમ છો ? ખાધું પીધું એમ બધી વાત પત્યા બાદ મુખ્ય વાતચીત શરૂ થઈ. " તેજસ સાથે કાલે મારી વાત થઈ હતી," કિન્નરી નો મેસેજ આવ્યો. " તો એમાં વિશેષ શું છે ? તમે તો રોજ વાત કરો જ છો ને," મે કહ્યું. " હા, પણ એણે મને કહ્યું કે રાહુલભાઈ તને મળવા માંગે છે અને તારી સાથે વાત કરવા માંગે છે," કિન્નરી એ કહ્યું. " પહેલાં એણે મારો હાથ તમારા હાથ માં આવ્યો હવે એ મારો હાથ રાહુલભાઈ ના હાથ માં આપવા માંગે છે," કિન્નરી નો બીજો મેસેજ આવ્યો. "