હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 9

  • 2.6k
  • 1
  • 1.3k

દ્રશ્ય નવ -" મારું નામ નીલ છે હું આ અલોકિક ગુફા ની સંભાળ રાખુ છું. આ ગુફા મારું ઘર છે મારું જીવન અને મારી જવાબદારી કહી શકાય. શરૂ માં અમે અહી માત્ર દેખરેખ રાખતા અમારી શક્તિ નો ઉપયોગ કરવાની જરૂર ના પડતી આ હસી ખુશી થી ચાલતી અમારી જિંદગી માં તમારા જેમ એક દિવસ એક નાવિકો ની ટુકડી આવી લગભગ સો એક વર્ષ પેહલા ની વાત છે. તે આ ગુફામાના પત્થરો નું મૂલ્ય સમજ્યા વિના લુંટવા લાગ્યા અને ગુફા માના જીવિત જીવો ને કેદ કરવા લાગ્યા ત્યારે અહી થી અંદર અને બહાર આવા જવાનો એક ચોકસ માર્ગ હતો મારી બેન