An untoward incident અનન્યા - ૩૦

  • 2.5k
  • 976

આગળના ભાગમાં ઝંખનાએ અનન્યાનું ઉગ્ર રૂપ શાંત કરવા શાંતિ મંત્રનો જાપ કર્યો, અમિતના રક્ષણ માટે ગુરુ રક્ષા કવચ બાંધ્યું, તેના પપ્પા અને ઇન્સ્પેક્ટર ગઢવી તથા રાકેશના મમ્મી પપ્પાને પણ બોલાવવા કહ્યું.. હવે સવારે ગુરુજીના આવવાની જ વાર હતી, પણ સમય ઘણો ધીરો પસાર થઈ રહ્યો હતો, હવે આગળ.. ***** ના સમજાય ક્યારે પણ સમયની ગતિ કેવી ન્યારી.!? દુઃખમાં ધીમી રફતાર કરે ને સુખમાં સરકતી સરીતા.. અનન્યા સતત વલોપાત કરતી રહી.. સવાર થતાં તેનું જોર ઓછું થયું. મળસકે લગભગ પોણા પાંચ વાગ્યાની આસપાસ બધાને ઊંઘ આવી ગઈ.. થાકને કારણે નવ વાગ્યા છતાં બધા સૂઈ રહ્યાં હતા.. ઝંખનાની આંખ ખુલી ગઈ. સોહમ,