ધૂપ-છાઁવ - 23

(24)
  • 4.2k
  • 1
  • 3k

આપણે પ્રકરણ-22 માં જોયું કે ઈશાન અપેક્ષાની ચિંતા પોતાને શિરે લેતાં અક્ષતને કહે છે કે.... ઈશાન: તું હવે અપેક્ષાની ચિંતા મારી ઉપર છોડી દે, તેને ઓ.કે. કરવાની જવાબદારી મારી.. અક્ષત: ઓકે ડિયર.. ઈશાન: બોલ બીજું કંઈ.. અક્ષત: ના, બસ બીજું કંઈ નહીં, મળીએ પછી.બાય ઈશાન: ઓ.કે. બાય. અને બંનેએ ફોન મૂક્યો. પણ ઈશાનનું મન અપેક્ષાના વિચારોમાં જ અટકેલું હતું. તે વિચારતો હતો કે આટલી હદ સુધીના નાલાયક છોકરાઓ પણ હોઈ શકે છે જે આવી માસુમ છોકરીઓને ફસાવીને પોતાની હવસનો શિકાર બનાવીને પછી છોડી દે છે. ધિક્કાર છે આવા છોકરાઓને...અને વિચારતાં વિચારતાં ક્યારે તેને ઊંઘ આવી ગઈ તેની તેને ખબર જ