મારુ સર્વસ્વ

  • 4.2k
  • 642

સ્વ એટલે પોતે અને સર્વસ્વ એટલે કે બધું જ. જીવનની શરૂઆત સ્વ થી થાય છે અને સર્વસ્વ પર આવી અટકી જાય છે.મને સર્વસ્વ શબ્દ બહુ ગમે.જે આપણું બધું જ હોય એ સર્વસ્વ.દરેકને સ્વથી પ્રેમ હોય છે અને પોતાનું સર્વસ્વ પણ બહુ વ્હાલું હોય છે અને એટલે જ જે બહુ ગમતું હોય એ જ સર્વસ્વ હોય છે.મને પણ મારું સર્વસ્વ બહુ વ્હાલું છે.મારી પાસે નથી છતાં મને મારા સર્વસ્વથી બહુ પ્રેમ છે.પરિવાર અને પ્રેમ એ બંને જીવનનું સર્વસ્વ છે.પરિવાર તો જન્મથી જ મળે છે જયારે પ્રેમ નસીબથી મળે છે.પહેલા મને પણ થતું કે પરિવાર જ બધુ છે..મમ્મી પપ્પા જ બધુ છે..પણ